શાળા-કોલેજ પાસે રોમિયોગિરિ કરતા લુખ્ખાઆે પર પોલીસની ધાેંસ

August 10, 2018 at 2:57 pm


મહિલા, કણસાગરા, ધર્મેન્દ્રસિંહ, કુંડલીયા, આિત્મય કોલેજ તેમજ ગલ્ર્સ સ્કૂલ પાસે ધસી જઈ ક્રાઈમ બ્રાંચ અને તમામ પોલીસ મથકના સ્ટાફે વહેલી સવારે ધસી જઈ યુવતીની છેડતી કરનાર ટપોરીને કાયદાનું ભાન કરાવ્યું

શહેરમાં ગુનાખોરી અટકાવવાના પોલીસ કમિશનરના અભિયાન દરમિયાન છેલ્લા કેટલાક સમયથી શાળા-કોલેજ પાસે વિદ્યાર્થીનીઆેની પજવણી કરનાર રોમીયો સામે ફરિયાદો ઉઠતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આદેશથી ક્રાઈમ બ્રાંચ તેમજ પોલીસ સ્ટેશનના તમામ પીઆઈને શાળા-કોલેજ પાસે યુવતીઆેની છેડતી કરનાર ટપોરીઆેને કાયદાનું ભાન કરાવવાના આપેલા આદેશથી પોલીસે મહિલા, કણસાગરા, આત્મીય, ધર્મેન્દ્રસિંહ કોલેજ, રાષ્ટ્રીય શાળા તેમજ ગલ્ર્સ સ્કૂલ પાસે આજે સવારે ધાેંસ બોલાવી યુવતીઆેની છેડતી કરનાર ટપોલીઆેને કાયદાનું ભાન કરાવી ઉઠ-બેસ કરાવી હતી.

Comments

comments

VOTING POLL