શાહિદ કપુર બોકિસંગ સ્ટાર ડિન્કો સિંહ ના રોલમાં રહેશે

August 30, 2018 at 6:41 pm


છેલ્લા કેટલાક સમયથી બાેલિવુડમાં ખેલાડીઆેની લાઇફ પર બાયોપિક ફિલ્મ બનાવવા માટેનાે દોર જારી છે. કેટલીકફિલ્મોને સફળતા પણ મળી રહી છે. જેમાં મહેન્દ્ર િંસહ ધોનીના લાઇફ પર બનેલી ફિલ્મ અને મેરીકોમની લાઇફ પર બનેલી ફિલ્મનાે સમાવેશ થાય છે. હવે બોકિસંગ સ્ટાર ડિન્કોની લાઇફ પર ફિલ્મ નિમાૅણ થનાર છે. આ રોલને પરદા પર શાહિદ કપુર અદા કરનાર છે. પૂર્વ બાેક્સર ડિન્કો સિંહે એસિયન ગેમ્સમાં ગાેલ્ડ મેડલ જીતી લેવામાં સફળતા મેળવી હતી. આ ફિલ્મનુ નિર્દેશન એરલિફ્ટ ફિલ્મના ડિરેક્ટર કૃ»ણ મેનન કરવા જઇ રહ્યાા છે. આફિલ્મનુ શુટિંગ એપ્રિલ 2019માં હાથ ધરવામાં આવનાર છે. મણિપુરના નિવાસી ડિન્કો સિંહે પ્રથમ વખત એશિયન ગેમ્સમાં બોકિસંગમાં ગાેલ્ડ મેડલ જીતી લીધો હતાે. વર્ષ 2013માં તેમને પÈશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોડેથી ડિન્કો યુવા બાેક્સરોને કોચિંગ આપવા લાગી ગયા હતા. વર્ષ 2017માં ડિન્કો સિંહને કેન્સર થઇ ગયુ હતુ. તેમને પાેતાની સારવાર માટે ફંડ એકત્રિત કરવામાં ખુબ મુશ્કેલીનાે સામનાે કરવો પડâાેહતાે. શાહિદે આ ફિલ્મના સંબંધમાં વાત કરતા કહ્યાુ છે કે આ એવા સ્ટારની પટકથા છે જેના અંગે અમે વધારે માહિતી ધરાવતા નથી. દંગલ જેવી ફિલ્મ બનાવવામાં ન આવી હોત તાે ફોગાટ બહેનાે અંગે અમને માહિતી મળ ન હોત. ડિન્કોને કેન્સર બિમારી થઇ ગઇ હતી. 13 રાઉન્ડની કેમિયોથેરાપી કરવામાં આવી હતી. તે માત્ર 19 વર્ષની વયમાં ગાેલ્ડ મેડલ જીતી લેવામાં સફળ રહ્યાાે હતાે. વર્ષ 2017માં જ્યારે બિમારી અંગે માહિતી મળી ત્યારે ગાૈતમ ગંભીરે સારવાર માટે આર્થિક સહાય કરી હતી. ત્યારબાદ 13 તબીબાે પણ સહાયમાં આગળ આવ્યા હતા.

Comments

comments

VOTING POLL