શું તમારે વજન ઘટાડવો છે ? તો કરો આ ૫ યોગા અને ફક્ત ૧૦ દિવસમાં ઘટાડો વજન…

June 15, 2019 at 11:11 am


Spread the love

આજકાલ તનાવભરી અને કામથી વ્યસ્ત જીંદગીમાં સ્વાસ્થ્યની કાળજી રાખવી અતિ આવશ્યક છે. ત્યારે દુનિયાના મોટાભાગના લોકો કંઇક ને કંઇક શારીરિક સમસ્યાઓથી પીડાતા હોઈ છે.  ઉપરાંત આ સમસ્યા જેવી કે સીડી ચઢવા કે ઉતરવામાં શ્વાસ ચઢવો, કમર અને પગમાં દુખાવા જેવી તકલીફો તો જાણે સામાન્ય બની ગઈ છે તો ત્યારે સ્વાસ્થ્યની કાળજી રાખવી ઉપરાંત સમયસર વધેલા વજનને કાબૂમાં લઈ લેવું જોઈએ. વજન જો નિયંત્રણમાં ન હોય તો તેના કારણે ડાયાબિટીસ, હૃદયની બીમારીઓ પણ થઈ શકે છે.  વધેલા વજનના કારણે આત્મવિશ્વાસ પણ ડગમગી જાય છે. તો ચાલો આજે તમને જણાવીએ વજન ઘટાડવા માટેનો સૌથી સરળ રસ્તો. આ ઉપાય એટલા અસરકારક છે કે તેની અસર તમને 10 દિવસમાં જ જોવા મળશે. એમનું પ્રથમ છે સૂર્યનમસ્કાર, ભુજંગાસન, ધનુરાસન, ત્રિકોણાસન, વીરભદ્રાસન આ પાંચ આસણ નિયમિત ૧૦ દિવસ કરવાથી વજનમાં સારો ઘટાડો આવી શકે છે.