શુભેચ્છા મુલાકાત

September 24, 2019 at 5:46 pm


કચ્છના સંસદસભ્ય વિનોદ ચાવડા આજકાલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને એડિટર ઈન ચીફ ચંદ્રેશ જેઠાણી તેમજ ગ્રુપ એડિટર કાનાભાઇ બાંટવા સાથે કચ્છના વિકાસને લગતી વિસ્તૃત ચર્ચા કરી હતી. આ વાતચીત દરમિયાન માતાના મઢે શ્રધ્ધાળુ માટેની સુવિધા સહિતના મુદ્દાઆે પણ ચર્ચાયા હતા. આજકાલ દૈનિકના નવા રંગરુપ અને સમાચારોના વૈવિધ્યની તેઆેએ પ્રસંશા પણ કરી હતી. (તસવીરઃ દર્શન ભટ્ટી)

Comments

comments