શુભ દીપાવલી-નૂતન વષાર્ભિનંદન

November 7, 2018 at 10:31 am


તમસો મા જયોતિમય… અંધકારમાંથી અજવાસ તરફ લઇ જતું પર્વ દિવાળી… આવી ઉત્સવની શૃંખલા… હૈયુ હરખે… આંગણે અલ્પના… અંતરના કોડિયાને સ્નેહની જયોત દિવા લઇને આવી દિવા… નૂતન વર્ષને મન ભરીને વધાવજો… જીવનના તમામ સ્વપ્નને સાકાર કરી બતાવજો…લાભપાંચમ સુધી ચાલતાં લોકઉત્સવને સૌ કોઇ ઉલ્લાસભેર ઉજવશે. દિવાળી અને નૂતન વર્ષના શુભ અવસર પર ‘આજકાલ’ દૈનિક વાંચકોને પાઠવે છે સુખ, શાંતિ, સ્વાસ્થ્ય સમૃધ્ધિ, ઐશ્વર્ય પ્રાપ્ત થાય તેવી શુભકામના…

Comments

comments

VOTING POLL