શ્રમિક તરૂણે અગમ્ય કારણોસર ઝેરી દવા પી કરેલો આપઘાત

February 3, 2018 at 11:55 am


ગારીયાધાર તાલુકાના મોણપુર ગામે મનસુખભાઇ ઝવેરભાઇ પટેલની વાડીએ ભાતીયુ રાખી ખેત મજુરી કરતા મુળ છોટા ઉદેપુરના છાપરીયા તાલુકો નસવાડીના આદીવાસી વિñુભાઇ કનુભાઇ તડવી (ઉ.વ.17) એ ગત મોડીરાત્રે વાડીની આેરડામાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેને ગંભીર હાલતે સારવાર માટે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખસેડતા સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ.

Comments

comments

VOTING POLL