શ્રી દેશળદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (નવાગામ ઘેડ) દ્વારા વિદ્યાથ} સત્કાર સમારંભ યોજાયો

May 10, 2019 at 10:13 am


શ્રી દેશળદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નવાગામ ઘેડ આયોજીત તા.2-6ને રવિવારના રોજ વિદ્યાથ} સત્કાર સમારભંનો કાર્યક્રમ રાખવા આવેલ છે. તા.10-5 થી તા.22-5 સુધીમાં રાજપાર્ક, સ્વામીનારાયણનગર, નવાગામ ઘેડ, ગાંધીનગર, ખોડીયાર કોલોની, સરૂસેકશન, અંધાશ્રમ તથા ગોકુલનગરમાં રહેતા યુ.કે.જી. થી ધો.9ના રજપૂત ખવાસ સમાજના વિદ્યાથ}આેએ માર્કશીટની ઝેરોક્ષની સાથે રાશનકાર્ડની ઝેરોક્ષ જોડી સાંજે 6 થી 8 વાગ્યા સુધી શ્રી દેશળદેવ હોલ, ગ્રીન સીટીની બાજુમાં, મધુવન સોસા. પાછળ, નવાગામ ઘેડ, જામનગર ખાતે પહાેંચાડવા અનુરોધ કરવામાં આવેલ છે.

Comments

comments