સની લિયોન હવે કોસ્મેટિક લાઇનને લઇ ભારે ચર્ચામાં

August 24, 2018 at 6:52 pm


બાેલિવુડમાં હાલમાં સાૈથી લોકપ્રિય સ્ટાર તરીકે રહેલી સની લિયોન ફરી એકવાર ચર્ચામાં છે.સની લિયોન પાેતાના કોસ્મેટિક બ્રાન્ડને કસ્ટમસૅ સુધી પહાેંચાડી દેવા માટે તેમની સાથે પાેતે પણ મળનાર છે. તે નવા પ્લાન કરી રહી છે. સની લિયોન હાલમાં બાેલિવુડમાં સાૈથી વધારે સર્ચ થતી સેલિબિ્રટી તરીકે ઉભરી આવી છે. તે પાેતાની ફિલ્મને લઇને પણ ખાસ પ્લાન કરી રહી છે. પાેતાના કોસ્મેટિક લાઇનને લઇને સની લિયોન પાેપ અપ ઇવેન્ટ હોસ્ટ કરવાની તૈયારી કરી રહી છે. પાેપ અપ શોપ આેનલાઇન સાેદાગર માટે પાેતાના ટેમ્પરી સ્ટોર મારફતે કસ્ટમસૅ સાથે સીધી રીતે જોડાઇ જવા વિચારી રહી છે. તેની લોકપ્રિયતા હાલમાં દિન પ્રતિદિન વઘી રહી છે. સાૈથી પ્રચલિત તરીકો એ છે કે ઇન્ડિયામાં હાલમાં તે વધારે લોકપ્રિય નથી. હવે એવા હેવાલ આવ્યા છે કે સની લિયોન પાેતાના આ બ્રાન્ડ માટે પાેપ અપ ઇવેન્ટ હોસ્ટ કરનાર છે. સની લિયોન આ આઇડિયા પર કામ કરવાને લઇને ખુબ જ ઉત્સુક છે. તે પાેતાના નવા બ્રાન્ડને લઇને પસૅનલી રીતે લોકોને મળનાર છે. સની લિયોનનુ કહેવુ છે કે આ પ્રકારની ચીજો લોસએન્જલસમાં ખુબ લોકપ્રિય હોય છે. જ્યાં સેલિબ્રીટી બ્રાન્ડ અથવા તાે કોિ મોટી બ્રાન્ડને લઇને આવે છે ત્યારે આ જ રીતે પ્રચાર કરે છે. આના માટે મોલ અથવા તાે કોઇ ખાસ એરિયામાં એક્સક્લુસીવ પાેપ અપની વ્યવસ્થા કરવામાં આવે છે. જેના ભાગરૂપે હવે તે ભારતમાં પણ આવી યોજના તૈયાર કરી રહી છે. પાેતાની કોસ્મેટિક બ્રાન્ડ માટે પાેપ અપ ઇવેન્ટનુ આયોજન કરવાને લઇને સની લિયોન ભારે ખુશ દેખાઇ રહી છે. તે આશાવાદી પણ બનેલી છે.

Comments

comments

VOTING POLL