સમગ્ર દેશમાં પ્રથમવાર ભાવનગર જિલ્લામાં ધડકન યોજનાનો થયેલો પ્રારંભ

July 2, 2018 at 12:21 pm


સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતનાની ઉપિસ્થતીમાં યોજના ખુંી મુકાઇ

ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા દેશમાં પ્રથમવાર ભાવનગરમાં હદયરોગના દદ}આે માટે ધડકન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ યોજના તળે હદયરોગના દદ}આે માટે નિદાનથી સારવાર સુધીનુ સુચારૂ આયોજન કરવામાં આવેલ છે.
જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલના માર્ગદર્શન અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પટેલના સંકલન સાથે જિલ્લા પંચાયત સભાગૃહમાં તા. 1 જુલાઈને રવિવારે સવારે ધડકન યોજના ખુંી મૂકવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન શીયાળ, જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુબેન મકવાણા સહિતના સભ્યો, અધિકારી-કર્મચારીઆે વગેરે હાજર રહ્યા હતાં.
તનાવપૂર્ણ જીવનશૈલીના કારણે હદયરોગ સંબંધિત બિમારીઆેનુ પ્રમાણ વધી રüુ છે ત્યારે સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર ભાવનગર જિલ્લામાં આવા દદ}આેની સારસંભાળ એટલે કે નિદાનથી સારવાર સુધીનુ સુચારૂ આયોજન જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કરાયુ હતુ. આ ધડકન યોજનાથી દદ}આેને લાભ મળશે અને હદયરોગના દદ}આેની ધડકન યોજના ધકડન સુધારશે જે માટે ખાસ ઉપકરણો વસાવાયા છે અને અત્યાધુનિક સંદેશા પ્રણાલિથી દદ}આેની તબિયતની જાણ જે તે સારવાર કેન્દ્રાે સુધી મોકલી શંકિયા કે સારવાર માટે ખસેડવામાં આવશે.
જિલ્લા વિકાસ અધિકારી બરનવાલે જણાવ્યુ હતુ કે, ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં પસંદ કરાયેલા સરકારી દવાખાના એટલે કે ત્રણ પેટા જિલ્લા દવાખાના, ચાર સામુહિક આરોગ્ય કેન્દ્રાે તથા ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રાે ખાતેથી આ સુવિધષા પ્રાપ્ત થનાર છે. યોજના ધડકન માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અંતર્ગત જિલ્લાના દદ}આેની પ્રાથમિક નિદાન કામગીરી જે તે નિયત સ્થાનિક દવાખાના કે આરોગ્ય કેન્દ્રાે મારફતે કરાયા બાદ તરત જ તેને મુખ્ય સારવાર કેન્દ્રાે સાથે ઉપગ્રહ આધારીત સંદેશા પ્રણાલીથી જોડી જીવંત ચિતાર આપી તરત જ નિદાન મળેવાશે.
ભાવનગરમાં એચસીજી હોસ્પિટલ અને બજરંગદાસ બાપા આરોગ્ય ધામ સાથે સમજુતી કરાર કરવામાં આવ્યા છે, જયાં દદ}આે સારવાર લઈ શકશે. આ પ્રqક્રયા માટે આઈઆઈટી અંતર્ગત (ઉબેદ-ડાયગ્નાેસ્ટીક ટેલીસીસી) ઉપકરણો સાધનો મૂકાયા છે. લાયક દદ}આેને સરકારની મા વાત્સલ્ય જેવી યોજના સાથે સાંકળવામાં આવશે તેથી આવી સારવાર માટે ગરીબ અને મધ્યમવર્ગના દદ}આેને કોઈ ચિંતા રહેશે નહી. આયુકેર ઉપકરણો પણ જિલ્લાના દસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રાેમાં ઉપલબ્ધ કરાવાઈ રહ્યા છે.

Comments

comments

VOTING POLL