સરધાર પાસે ખૂંટિયો આડો ઉતરતા બાઈક સ્લીપ થવાથી લાખાવડના શિક્ષકનું મોત

July 18, 2019 at 11:39 am


રાજકોટ નજીક આવેલા સરધાર અને ત્રંબા વચ્ચે બાઈક સ્લીપ થતા જીવલેણ અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા શિક્ષકનું મોત થતા અરે રાતે વ્યાપી ગઈ હતી મૃતક શિક્ષક લાખાવાડ થી રાજકોટ પરત આવતા હતા હતા ત્યારે આખલો વચ્ચે પડતા આ અકસ્માત સજાર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની વિગત અનુસાર રાજકોટમાં 80 ફુટ રોડ ઉપર સત્યમ પાર્કમાં રહેતા ભીખુભાઈ શંકરભાઈ તેરૈયા તેરૈયા ઉંમર વર્ષ 55 રાજગોર લાખાવડ ગામેથી રાજકોટ પરત ફરતા હતા ત્યારે સરધાર અને ત્રંબા વચ્ચે પહાેંચતા રસ્તામાં આખલો વચ્ચે પડ્યો હતો તેથી બાઈક સ્લીપ થઈ ગયું હતું તેમાં ગંભીર રીતે ઘવાયેલા શિક્ષકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું વૃદ્ધ ભીખુભાઈ તેરૈયા જસદણના વતની છે તેઆે શિક્ષક તરીકે લાખાવાડ ગામે સીમશાળામાં નોકરી કરતા હતા નોકરી પૂરી કરી રાજકોટ જવા રવાના થયા હતા ત્યારે સરધાર અને ત્રંબા વચ્ચે મોત થતા તેમના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી રોડ વચ્ચે આવા ઘણા ખુટિયા ઉતરતા હોય અકસ્માતમાં ના બનાવ બનતા રહે છે.

Comments

comments

VOTING POLL