સલમાન ખાને કહ્યું છે કે કંઇક નવું આવી રહ્યું છે….

June 11, 2019 at 11:47 am


સલમાન ખાનની ફિલ્મ ભારતની સફળતા બાદ હાલમાં જ સલમાને ટ્વીટ કરી નવા પ્રોજેક્ટ વિશેનો ઈશારો કર્યો છે. સલમાન ખાને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કાંઇક નવું આવી રહ્યું છે ત્યારે સલમાનની આ પોસ્ટ પર કોમેન્ટ્સનો વરસાદ થયો હતો અને લોકોએ જણાવ્યું હતું અને પૂછ્યું હતું કે શું ? બીગ બોસ ૧૩ ? સુત્રોના આધારે બીગ બોસ ૧૩ શરુ થવા જઈ રહ્યું છે અને બીગ બોસ ૧૩ના પાર્ટીસીપેત્સના નામ પણ જાહેર થઇ ગયા છે જેમાં આ 23 સ્પર્ધકોના નામ જાહેર થયા છે.. ઝરિન ખાન (બોલિવૂડ એક્ટ્રેસ), ચંકી પાંડે (બોલિવૂડ એક્ટર), રાજપાલ યાદ (બોલિવૂડ એક્ટર), વરિના હુસૈન (ઈન્ડિયન મોડલ), દેવોલિના ભટ્ટાચાર્જી (ટીવી એક્ટ્રેસ),. અંકિતા લોખંડે (ટીવી-બોલિવૂડ એક્ટ્રેસ),. રાકેશ વશિષ્ઠ (ટીવી એક્ટર), મહિકા શર્મા (મોડલ), ડેન્ની ડી (મેલ પોર્ન સ્ટાર),. જીત (બેંગાલી સુપરસ્ટાર, ‘બિગ બોસ’ બાંગ્લાનો હોસ્ટ),. ચિરાગ પાસવાન (રાજકારણી), વિજેન્દ્ર સિંહ (બોક્સર, એક્ટર),. રાહુલ ખંડેલવાલ (મોડલ), હિમાંશ કોહલી( ટીવી એક્ટર),. મહિમા ચૌધરી (બોલિવૂડ એક્ટ્રેસ),. મેઘના મલિક (ટીવી એક્ટ્રેસ),. મહાઅક્ષય ચક્રવર્તી (મિથુન ચક્રવર્તીનો દીકરો, એક્ટર), દયાનંદ શેટ્ટી (‘સીઆઈડી’ ફૅમ એક્ટર),ફૈઝી બૂ (મેક આર્ટીસ્ટ). રીતુ બેરી (ફેશન ડિઝાઈનર), સોનલ ચૌહાણ (સિંગર, મોડેલ) , ફઝીલપુરિયા રાહુલ યાદવ (સિંગર), સિદ્ધાર્થ શુક્લા (એક્ટર) ના નામ જાહેર થયા છે.

Comments

comments

VOTING POLL