સલાયા બંદર ના બે જહાજ યમન ના સમુદ્ર માં લાપતા બન્યા.

May 24, 2018 at 8:42 pm


Spread the love

આતે એ ખ્વાજા નામનું તથા અન્ય એક જહાજ યમન ના સિકોતર ટાપુ પર ફસાયા ના અહેવાલ..ખરાબ મોસમ ને કારણે ઘટના બન્યા ની પ્રાથમિક આશંકા..જહાજ માં 10 થી વધુ ખલાસીઓ સવાર હતા…કોસ્ટગાર્ડ દ્વારા તપાસ આદરાઈ…સૂત્રોના હવાલે થી ખબર…