સાયલામાં રાત્રીના બે જૂથ વચ્ચે અથડામણઃ પાંચ વ્યિક્ત ઈજાગ્રસ્ત

October 9, 2019 at 11:39 am


લીબડી તાલુકાના રાણાગઢમાં ચોક ખાતે નવરાત્રીના નવમાં નોરતે ભવાઈ રમાઇ રહી હતી. ત્યારે બે જ્ઞાતિના લોકો વચ્ચે ભવાઈ દરમિયાન બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઝઘડાનું સ્વરુપ ધારણ કરી લીધું હતું. અને બન્ને જ્ઞાતિના 40થી 50 લોકો એકબીજા સામે આવી ગયા હતા. લોકો એકબીજા પર લાકડી અને પથ્થરો વડે હુમલો શરુ કરી દીધો હતો. જેમાં પરષોતમ મેણીયા, પ્રવિણ બાવળીયા, અજય સાકરીયા, મયપત સાકરીયા, એક મહિલા સહિત 8થી વધુ વ્યિક્તઆેને નાની મોટી ઈજા પહાેંચી હતી. બન્ને જ્ઞાતિના લોકો બેકાબુ બની રસ્તા પર
આવેલા શાહરુખભાઇને શૈલેષસિંહ વાઘેલાએ ધારીયાનો માથાના ભાગે માર માર્યો હતો. જયારે ફારુકભાઇ અને ગફુરભાઇને હરેન્દ્રસિંહ અને પિન્ટુભાઇએ માથાના ભાગે અને શરીરના ભાગે માર માર્યો હતો અને વિજયસિંહ ઉર્ફે ગોટીયાએ અહેમદભાઇને લાકડીનો માર મારતા સામસામે મામલો બિચકાયો હતો. આ બાબતે તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયા હતા. સાયલા પોલીસે 7 યુવાનો સામે ગુન્હો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Comments

comments