સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં થયું શાહિદ કપૂરના વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ

May 17, 2019 at 11:42 am


સિંગાપોરમાં શાહિદ કપૂરના વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ મેડમ તુસાદ મ્યુઝિયમમાં કરવામાં આવ્યું હતું.શાહિદે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ પણ  કર્યું હતું.શાહિદનું ફિલ્મ“કમીને”ના સોંગ બાદ શાહિદના વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ કરી સ્ટેચ્યૂને જાહેર કરાયું હતું.તો આ અનાવરણમાં શાહિદ પોતાની પત્ની મીરાં સાથે પહોચ્યો હતો જ્યાં બંને ખુબ ઉત્સાહિત જોવા મળ્યા હતા.

 

ઉલેખ્નીય છે કે શાહિદ કપૂરે પોતાના વેક્સ સ્ટેચ્યૂ વિશે પોતાના ટ્વીટર પર જ આપી હતી.શાહીદે કપૂરે પોતાના વેક્સ સ્ટેચ્યૂ સાથે ફોટો પાડી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તેણે “ટ્વિનિગ” એવું લખ્યું હતું.હાલમાં જ  શાહિદની ફિલ્મ “કબીર સિંહ”નું લોન્ચ થયું છે.ફિલ્મના ટીઝર અને ટ્રેલરને લોકોએ ખૂબ પસંદ કર્યા છે. ખાસ કરીને શાહિદની એક્ટિંગના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે.

Comments

comments