સીટ બેલ્ટ મામલે બ્રિટનના રાણીના પતિને પોલીસે ચેતવ્યા

January 21, 2019 at 11:02 am


હજુ બે દિવસ અગાઉ જ માર્ગ અકસ્માત પછી બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયના પતિ પ્રિન્સ ફિલિપ (97) ફરી કાર ચલાવતા નજરે પડéા હતા એટલું જ નહી આ વખતે તેમણે સીટ બેલ્ટ પણ લગાવ્યો નહોતો. જેના પછી પોલીસે તેમને સીટ બેલ્ટ બાંધવા માટેની ઉચિત ચેતવણી આપી હતી. આ ઉપરાંત ફિલિપ દ્વારા આ વયમાં કાર ચલાવવા અંગે પણ બ્રિટનમાં ચર્ચા છેડાઈ છે. શનિવારે તેઆે નવી લેન્ડ રોવર કાર સીટ બેલ્ટ વિના ચલાવી રહ્યા હતા. જેના કારણે પોલીસે તેમને આ સલાહ આપી હતી.

Comments

comments

VOTING POLL