આ સિરિયલના પ્રોડ્યૂસરે કરી આત્મહત્યા……

March 5, 2018 at 10:39 am


ટીવી શો ‘ઈશ્કબાજે’ ની ટીમના એક સભ્યના સમાચાર બહાર આવ્યા છે.મીડિયાના રિપોર્ટ મુજબ, ઇશ્કબાજેના સુપરવાઇઝિંગ પ્રોડ્યૂસર સંજય બેરાગી શુક્રવારે માલડવેસ્ટ જનકલ્યાણ નગરમાં સિલિકોન પાર્કમાં આવેલી બિલ્ડીંગના 16માં માળેથી કૂદકો મારી આત્મહત્યા કરી. રિપોર્ટના જણાવીયા પ્રમાણે, આ ઘટના સાંજે 6:30 વાગે થઈ .પહેલા એવું કહેવામાં આવ્યું કે બેરીંગને દિલની બીમારી હતી. જેના લીધે તેને તેનું બૅલેન્સ ખોયું અને તે પડી ગયા.. ટીવી શો ઇશ્કબાજેના પ્રોડ્યૂસરએ પહેલાં હોળી રમી પછી તેને 16માં માળની બિલ્ડીંગ પરથી કુદી આત્મહત્યા કરી. ખબર એ પણ છે કે પોલીસને એક સુસાઈટ નોટ પણ મળી જેના લીધે જ આ આત્મહત્યા છે તેવી વાત બહાર આવી. એક અંગ્રેજી સાઇટ ના જણાવીય પ્રમાણે બેરાગી નાણાકીય સંકટમાંથી પસાર થતા હતા અને તે ઘણા સમયથી પણ નિરાશ હતા.

Comments

comments

VOTING POLL