સુમરાસર – બાંડિયામાં જુગાર રમતા 4 ઈસમો ઝડપાયા

April 19, 2018 at 8:55 pm


17 ઈસમો દરોડા દરમિયાન પલાયન થઈ ગયા

તાલુકાના સુમરાસર અને બાંડીયામાં જુગાર રમતા 4 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગતાે મુજબ સુમરાસર ખાતે જુગાર રમતા અબ્દુલ ગફુર આેસમાણ લુહાર અને નાસીર જુસબ હાજી અબ્દુલા શેખને રોકડ રૂા. ર000 અને બે મોબાઈલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આ બનાવમાં રફિક કારા શેખ, આચાર હુસેન શેખ, બાબુ ઈશાક શેખ, સલીમ નુરમામદ કેવર, મજીદ મામદ કુંભાર, દામજી રાણા ગાંગલ, મામદ હુસેન શેખ, હાજીમામદ ઉફેૅ ટીટુ શેખ, અજીત આમદ ધનાવી નામના ઈસમો નાસી છૂટ્યા હતા.

Comments

comments

VOTING POLL