સુરજકરાડીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઇમારત જર્જરીતઃ અકસ્માત સજાર્વાની સંભાવના

September 12, 2018 at 2:05 pm


સુરજકરાડીનું પી.એચ.સી. સેન્ટર જર્જરીત હાલતમાં અને ગમે ત્યારે અકસ્માતનો ભય રહે છે. અને આ દયનીય હાલત આ પેલા આરોગ્ય કેન્દ્રની ઘણા સમયથી છે. આ પેટા આરોગ્ય કેન્દ્રનો વિસ્તાર સુરજકરાડી મોટો છે. આરોગ્યને લઇને જોવા જઇ તો નાના બાળકોનાં ટીપા અને રસીકરણથી લઇને મોટાઆે સુધી દદ}આે દવા લેવા આવે છે. પણ આ મોટા અકસ્માત થતાં સરકારી તંત્ર જાગશેઉ અને અત્યારે ડોકટર તો પણ ચાર્જમાં છે સ્ટાફની પણ ઘટ છે. આ જર્જરીત હાલતનાં પીઅચસી સેન્ટર શું આજ હાલત રહેશે કે પછી કાંઇ પરિવર્તન આવશે. તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

Comments

comments

VOTING POLL