સુરેન્દ્રનગરના એસટી કર્મચારીએ મુસાફરનું પાકિટ પરત કયુ

April 15, 2019 at 11:06 am


તા– ૧૧–૪–૧૯ ના પાવાગઢ સુરેન્દ્દનગર ટ ના કંડકટર શ્રી ઘનશ્યામભાઈ બી પીપળીયા દનારા ફરજ દરમ્યાન મુશાફર નુ પસઁ મળેલ જેમા રોકડ .૧૦૦૦– અને એટીએકાડઁ–ક્રેડીટકાડઁ અને પાનકાડઁ લાઈસન્સ વગેરે મળતા જેની જાણ સુરેન્દનનગર ડેપો મેનેજર સાહેબ શ્રી સંજયભાઈ પરમાર સાહેબ જાણ કરી. એટીએમ દનારા બેંક ઓફ બરોડા ની શાખા એ જઈને એટીએમ નાં નંબર પર થી મૂળમાલીક નો મોબાઈલ નંબર મેળવી અમદાવાદ ના રહેવાસી બકુલભાઈ ડાભી નો સંપકઁ કરી ને પસઁ અને રોકડ રકમ અને ડોકયુમેન્ટ પરત કરી ઘનશ્યામભાઈ .બી. પીપળીયા એ ફરી એકવાર પ્રમાણીકતા નુ ઉદાહરણ પુ પાડુ જે સુરેન્દનનગર એસ.ટી. કમઁચારી માટે ગવઁની વાત છે.

Comments

comments

VOTING POLL