સુરેન્દ્રનગરમાં પાલિકાની ઝૂંબેશ 14 ટન પ્લાસ્ટિકનો જથ્થો સીઝ

May 23, 2019 at 12:46 pm


સુરેન્દ્રગરમાં 50 માઇક્રોી ાતળા પ્લાસ્ટીકા ઝભલા વેચતા વેારીઓે ત્યાં ાલિકાી ટીમે દરોડા ાડયા હતા. જેમાં જથ્ાબંધ વેાર કરતા ત્રણ વેારીઓે ત્યાંી રૂ.14 લાખી કિંમતો 14 ટ પ્લાસ્ટીકો જંગી જથ્ો મળી આવ્યો હતો.
સુરેન્દ્રગરમાં 50 માઇક્રોી ીચેું પ્રતિબંધીત પ્લાસ્ટિકા ઝભલાું વેચાણ કરાતું હોવાું ધ્યો આવતા ાલિકાા ચીફ ઓફિસર સંજય ંડયા સહિતી ટીમે દરોડા ાડયા હતા. જેમાં કુંભાર રામાં ભાવિકભાઇ જાંગડા અે ચીરાગભાઇ જાંગડાી માલિકીા જાંગડા બ્રધર્સ માંી 12 ટ, તા મહેતા મારકેટમાં આવેલ ભાવિકભાઇ શાહી જય અંબે ટ્રેડર્સ જયારે શ્રવણ ટોકિઝ રોડ ઉર હસમુખભાઇ ટેલા મારૂતી ટ્રેડર્સમાંી કુલ 14 ટ પ્રતિબંધીત પ્લાસ્ટીકા ઝબલા મળી આવ્યા હતા. ઉધોગગર સહિતા વિસ્તારમાં ગેરકાયદેસર વેારીઓ દુકાો બંધ કરી જતા રહ્યા હતા. જેમાં જાંગડા બ્રધર્સા માલિકે 60 હજારો દંડ કરાયો હતો.

Comments

comments

VOTING POLL