સોનગઢ રોડ પર માનવ પરિવાર ટ્રસ્ટના આશ્રમમાં નિરાધાર મંદબુિધ્ધઆેની અવિરત ચાલતી સેવા

August 23, 2018 at 12:02 pm


સોનગઢ રોડ ઉપર આવેલ માનવ પરીવાર ટ્રસ્ટ સંચાલીત મંદબુિધ્ધ (બિન વારસી) આશ્રમ આવેલ છે.

‘જેનું કોઇ નહી તેનો ભગવાન’એ ઉકિતને સાથર્ક કરતા આશ્રમના સંચાલકો કોઇ પણ જગ્યાએથી આવતા મંદ બુિધ્ધના લોકોને રહેવાનો એક આશ્રમ અને વ્યવસ્થા આપે છે.
જિલ્લાભરમાંથી લોકો આવીને આ મંદબુિધ્ધ આશ્રમમાં રહેતા લોકોને કોઇ સવારનો નાસ્તો તો કોઇ બપોરે કે સાંજેનું ભોજનનું અનુદાન આપે છે અને તે સેવામાં ભાગરૂપ થાય છે. આ આશ્રમના સંચાલન કરતા અને ત્યાં જે રહેતા મનજીભાઇએ જણાવે છે કે, અત્યારે શ્રાવણમાસ અને ચાલીસા સાકેબ ચાલે છે ત્યારે લાલસાઇ ચેરીટેબલ ટ્રસ્ટ અને ભગવતી આશ્રમના સહયારા પ્રયાસથી આશ્રમમાં રહેતા મંદબુિધ્ધના 220 લોકો ટીશર્ટ અને પેન્ટ અને જમવા માટે સમોસા, પફ અને ગુલાબજાબુ આપવામાં આવેલ.
કોઇને કોઇ આ સેવામાં સહભાગી થાય છે. તેમ મનજીભાઇએ જણાવ્યું હતુ મોબાઇલ નંબર 9426116165 આપતા જણાવેલ કે કોઇને પણ આવા કયાક મંદબુિધ્ધના લોકો દેખાય તો અહી સુધી પહાેંચાડવા. હાલમાં આ આશ્રમમાં શેડમાં રહે છે. પણ હવે પાકુ બાંધકામ લોક સહકારથી શરૂ કરેલ છે.

Comments

comments

VOTING POLL