સોનાલી કેબલની હિરોઈન રિયા ચક્રવર્તીએ કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ

February 8, 2018 at 2:34 pm


એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ હાલમાં એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. ગ્રે કલરના ડ્રેસમાં આ ફોટોશૂટ ખુબ જ ગ્લેમરસ લાગી રહ્યું છે. ખુલ્લાવાળમાં સ્ટાઈલિશ અંદાજમાં બેસેલી રિયાના આ ફોટો ફેન્સને ખુબ પસંદ આવી રહ્યા છે.રિયાને તેના લેટેસ્ટ ફોટોશૂટ પર ફેન્સની લાઈક્સ અને કોમેન્ટો આવી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર તેની સુંદરતાના લોકો વખાણ કરી રહ્યા છે.રિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. પોતાની ઈવેન્ટ અને નવા ફોટોશૂટના પિક્સ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી રહે છે.એમટીવી વીડિયો જોકી રહી ચૂકી છે રિયા. આ ઉપરાંત તે બોલિવૂડની અનેક ફિલ્મોમાં પણ જોવા મળી છે. મેરે ડેડ કી મારૂતિ, બેંક ચોર, હાફ ગર્લફ્રેન્ડ અને સોનાલી કેબલ જેવી ફિલ્મો કરી ચૂકી છે.રિયા અને સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનની મિત્ર છે. રિયાએ બોલિવૂડ ઉપરાંત સાઉથની પણ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

Comments

comments