સોમનાથઃ આજે ત્રિવેણી સંગમ ખાતે સ્વ.અટલજીના અસ્થિ વિસર્જન કરાશે

August 25, 2018 at 11:29 am


ભાજપના દિગ્ગણજ નેતા એવા પૂર્વવડાપ્રઘાન અટલ બિહારી વાજપેયીજીનું ગત તા.16 ના રોજ અવસાન થયા બાદ તેમની અસ્થીે દેશની જુદી-જુદી નદીઆેમાં વિર્સજીત કરવાનું ભાજપ પક્ષ દ્રારા નકકી કરાયેલ છે. જેના ભાગરુપે સ્વન.વાજપેયીજીની અસ્થીુનો કળશ સોમનાથ આવવવાનો હોવાથી આજે તા.25 ના રોજ સવારે 10 વાગ્યેત વેરાવળના સક}ટ હાઉસથી અસ્થીવ કળશયાત્રાનો પ્રારંભ થયા બાદ શહેરની બજારોના વિવિઘ મુખ્ય માર્ગોમાં થઇ સોમનાથ સાંનિધ્યે આવેલ હિરણ, કપીલા અને સરસ્વગતી ત્રણ નદીઆેના સંગમ એવા ત્રીવેણી સંગમ ઘાટે ભુદેવોના મંત્રોચ્ચારર સાથે અસ્થી ને વિર્સજીત કરવામાં આવનાર છે. અસ્થીપ કળશયાત્રાના રુટ પર વિવિઘ સમાજો, સંસ્થા્આે અને લોકો દ્રારા પુષ્પાાેજંલી કરનાર છે.

આ ઉપરાંત આજે તા.25 મીને સાંજે 4-45 વાગ્યેટ સરસ્વોતી સ્કુથલ વેરાવળ ખાતે સ્વ, વાજપેયીજીને શ્રધ્ઘાજંલી આપવા સમુહ પ્રાર્થનાસભા પણ રાખવામાં આવેલ હોય જેમાં તમામ જાતિના ઘર્મગુરુઆે, વેપારી એસો.ના પ્રમુખો, ડોકટરો, શિક્ષકો, વકીલો સહીત શહેર તથા તાલુકાના લોકો બ્હોળી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર હોવાનું અને કેન્દ્રીયમંત્રી માંડવીયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા આર.સી.ફળદુ સહિતના ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપશે.

Comments

comments

VOTING POLL