સોમનાથઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસે લાંબા આયુષ્ય માટે પૂજા, મંત્ર જાપ

August 3, 2018 at 11:13 am


ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં જન્મદિવસે પ્રથમ જયોતિલિ¯ગ સોમનાથ મહાદેવનાં સાંનિધ્યમાં દીર્ઘ આયુષ્ય માટે માર્કડેય પૂજા તેમજ આયુષ્યમંત્રના જાપ, ધ્વજાપૂજા કરવામાં આવી હતી આ તકે ભાજપનાં અગ્રણીઆે પદાધિકારીઆે હાજર રહેલ હતા.

Comments

comments

VOTING POLL