સોમનાથ તીર્થધામમાં 72મા સ્વાતંત્ર પર્વની કરવામાં આવેલી ઉજવણી

August 16, 2018 at 11:42 am


સોમનાથ મંદિર અને દેશનાં સ્વાતંત્રનાં મહત્વના પ્રસંગો પરસ્પર એક બીજા સાથે જોડાયેલા છે ભગવાન સોમનાથની નિશ્રામાં પ્રાતઃ આરતી સરદાર વંદના કરવામાં આવેલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેક્રેટરી પી.કે.લહેરી દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ જેમાં મંદિર સુરક્ષામાં જોડાયેલા પોલીસ, જીઆઈડી, એસઆરપી, સોમનાથ સિકયુરિટી સ્ટાફ, સોમનાથ ટ્રસ્ટ અધિકારી કર્મચારીઆે સ્થાનિક અગ્રણીઆે, તીર્થ પુરોહિતો, યાત્રીગણ જોડાયા હતા તેમજ સોમનાથ સુરત્રાનાં ડીવાયએસપી પી.એમ.પરમાર પણ જોડાયાહ તા.

ધ્વજવંદન બાદ સ્વાતંત્ર પર્વ સંદેશ આપતા ટ્રસ્યી સેક્રેટરી પી.કે.લહેરીએ જણાવેલ કે, સરદાર પટેલને યાદ કરેલ અને જૂનાગઢ જિલ્લાને અખંડ ભારત સાથે જોડી સોમનાથ તિર્થનાં જીર્ણોધ્ધાર પ્રસંગ યાદ કરેલ સાથે જ યુવાનો અને ઉપસ્થિત સૌને માતૃભૂમિની સેવામાં સમર્પણ ભાવથી જોડાવા માયે સંકલ્પ લેવા આ પ્રસંગે પ્રેરણા આપેલ હતી.

Comments

comments

VOTING POLL