સોમનાથ ત્રિવેણી સંગમ દરિયાના ખારા પાણીથી છલોછલ ભરાતા લોકો જોવા ઉમટ્યા

June 14, 2019 at 11:03 am


પ્રભાસપાટણ:વાયુ વાવાઝોડાને કારણે દરિયો અત્યાર સુધીમાં સૌથી વિકરાળ બનેલ અને આ તોફાની દરિયાના મોજા ત્રિવેણી સંગમ કિનારે બાંધેલ બધં ઉપરથી દરિયાનું પાણી આ સંગમમાં ભરાયેલ છે અને આખુ ત્રિવેણી સંગમ દરિયાના ખારા પાણીથી છલકાયેલ છે અને આ ત્રિવેણી સંગમ છલકાયા બાદ પાણી હિરણ–સરસ્વતી નદીઓમાં સામે આવેલ અને આ ઘટનાને જોવા લોકોના ટોળાં જોવા મળેલ.

Comments

comments

VOTING POLL