સોમનાથ મંદિરના સાંનિધ્યે 1લી ડિસેમ્બરે સંકલ્પ સિધ્ધિ દિન ઉજવાશે

November 29, 2019 at 10:19 am


Spread the love

પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર ખાતે 1લી ડિસેમ્બર 2019 રવિવારે સોમનાથ સંકલ્પ સિધ્ધિ દિન નિમિતે સવારે 9 કલાકે સરદાર વંદના સવારે 9.30 કલાકે મહાપૂજા શાંતિપાઠ તથા સવારે 10 કલાકે નૃત્યાંજલી તેમજ સાંજના 5 થી 6.30 કલાક સુધી િસ્મતાબેન શાસ્ત્રી આરાધના નર્તક સ્કૂલ આેફ કલાસીકલ ડાન્સીસ દ્વારા પ્રસ્તુત કુચીપુડી નૃત્ય કાર્યક્રમ હોય જાહેર જનતાને હાજરી આપવા સોમનાથ ટ્રસ્ટે અપીલ કરી છે.