સોમનાથ મંદિર ખાતે ધનુમાર્સ નિમિતે વિશેષ મનોરથ યોજાયો

January 11, 2019 at 11:59 am


સોમનાથ મંદિર ખાતે ધનુમાર્સ નિમિતે સવારે 4 કલાકે મંદિર ખોલવામાં આવેલ સાવરે મહાપૂજા તથા તિર્થ પૂરોહિતો દ્વારા તૈયાર કરવામાં આવેલ મહાનૈવેધ અર્પણ કરવામાં આવેલ. સવારે પ-30 કલાકે વિશેષ આરતી કરવામાં આવેલ જેનો લ્હાવો લઇ સર્વ ભકતો ધન્ય થયા હતાં.

Comments

comments

VOTING POLL