સોમનાથ મહાદેવને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ત્રિરંગી પાઘડીનો શૃંગાર

January 28, 2019 at 11:34 am


સોમનાથ મહાદેવને અમદાવાદના મહિપતસિંહ વેગડ દ્વારા વિશેષ ત્રિરંગા કલરની પાઘડી અર્પણ કરવામાં આવેલ હતી. આ પાઘડી માટે તેઆેએ ઉંેન મહાકાલ ખાતેથી પ્રેરણા મળેલ 2017માં 1પ આેગસ્ટએ તેઆેએ ઉજૈન મહાકાલેશ્વર મહાદેવને પાઘડી અર્પણ કરેલ ત્યારે સંકલ્પ કરેલ કે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વે તેઆે સોમનાથ મહાદેવને વિશેષ ત્રિરંગી પાઘડી અર્પણ કરશે.આ પઘડી અમદાવાદના સુનિલ સોનીએ 4 દિવસની મહેનત બાદ સ્પંચની આટીઆે, સીલ્ક, વેલ્વેટ, સ્ટોન, ફુલ પેચવર્ક, પુંઠ્ઠામાંથી ખાસ ડિઝાઇન કરી તૈયાર કરેલ છે. તેઆે ગુજરાત તથા દેશભરમાં પ્રખ્યાત તિથા£માં ખાસ વાઘા પણ તૈયાર કરે છે. જેઆે જગન્નાથ, દ્વારકાજી, ડાકોર, શ્રીનાથજી સહિત તીથા£માં વિશેષ વાઘા તૈયાર કરેલ છે.સોમનાથ મહાદેવને ભકતો અલગ-અલગ ભેટ આપી પોતાનો ભાવ વ્યકત કરતા હોય છે. ત્યારે મહિપતસિંહ અનોખી ભિક્ત માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેઆેનું સન્માન પણ કરવામાં આવેલ હતું.

Comments

comments

VOTING POLL