સોમનાથ મહાદેવને મહાશિવરાત્રી નિમિત્તેે રંગબેરંગી ફૂલોથી વિશેષ શણગાર કરાયો

March 5, 2019 at 7:36 pm


સોમનાથ મહાદેવને મહાશિવરાત્રી નિમિત્તે રંગબેરંગી ફુલોથી શણગાર કરવામાં આવ્યો હતો. આ તકે હજારો ભકતોએ સોમનાથ મહાદેવનો શ્રૃંગાર અને આરતીનો લાભ લીધો હતો.

Comments

comments

VOTING POLL