સોમવારથી કેબીસીનો ફરી પ્રારંભઃ એિક્ટંગ જ નહી, ચેરિટીનાં પણ શહેનશાહ છે અમિતાભ બચ્ચન

August 30, 2018 at 10:32 am


ટીવી શો કોન બનેગા કરોડપતિથી અમિતાભ બચ્ચન ફરી એક વખત સ્મોલ િસ્ક્રન પર વાપસી કરી રહ્યાં છે બિગ િસ્ક્રન પર પણ તેમની પઠગ્સ આેફ હિંદોસ્તાનથ આવી રહી છે. હાલમાં જ કૌન બનેગા કરોડપતિની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિતાભ બચ્ચને જણાવ્યું કે તે એિક્ટંગ ઉપરાંત સોશિયલ વર્ક સાથે પણ જોડાયેલા રહે છે.

તેમણે આ વિશે વાત કરતાં કહ્યું કે, તે વર્ષોથી પોલિયો કેમ્પેઇન સાથે જોડાયેલાં છે. હવે ભારત પોલિયોમુક્ત થઇ ગયુ છે. હવે તેઆે ટીબી અને હેપેટાઇટિસ બીને લઇને જાગૃતતા ફેલાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે તેઆે પોતે ઘણી બીમારીઆેથી પિડાય છે.

પોતાની ચેરિટી વિશે વાત કરતાં બિગ બીએ કહ્યું કે, તે પેટા, મિઝવાન અને એવી ઘણી સંસ્થાઆે સાથે જોડાયેલાં છે. અમિતાભ બચ્ચનનું કહેવું છે કે આ તમામ ચેરિટીઝથી હું ખેડુતોની આત્મહત્યા મામલે હું ઘણો ચિંતિંત રહુ છું. આ દિશામાં હું સતત કંઇકને કંઇક કરવાનાં પ્રયાસમાં હોવું છું. તેમણે ઉમેર્યુ કે, તેમણે દેવાંનાં ભાર હેઠળ દબાયેલાં 50 જેટલાં ખેડૂતોને દેવામાંથી મુિક્ત અપાવી છે. હાલમા જ બિગ બીએ 200 અન્ય ખેડૂતોનું દેવું ચુકતે કરતાં 1.25 કરોડની ધનરાશિ આપી હતી. એટલું જ નહી તેમણે શહિદોનાં પરિવારને પણ મદદ કરી છે. . તેમણે જણાવ્યું કે હાલમાં જ તેમણે 44 શહિદોનાં પરિવારને આર્થિક મદદ કરી હતી.

Comments

comments

VOTING POLL