સૌરાષ્ટ્રે સોમનાથમ્ ચઃ

August 13, 2018 at 11:49 am


શ્રાવણ મહિનાના પવિત્ર પ્રથમ સોમવારે દ્વાદશ જયોતિલિ¯ગ પૈકીના સૌપ્રથમ એવા ભગવાન સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભાવિકોની ભીડ વહેલી સવારથી ઉમટી પડી છે. મહિલાઆે, પુરૂષો અને અબાલ વૃધ્ધો સહિતના સોમનાથ દાદાના ચરણોમાં શિશ ઝુકાવી સુખ અને શાંતિની કામના પણ કરી છે.

Comments

comments

VOTING POLL