સ્પર્ધાની વચ્ચે ઇશિતા ચોહાણ બાેલિવુડમાં ટકવા આશાવાદી

August 22, 2018 at 8:35 pm


બાેલિવુડમાં નવી નવી અભિનેત્રી પ્રવેશ કરી રહી છે અને પાેતાના ભાવિને આગળ વધારી રહી છે. હવે અભિનેત્રીઆે વચ્ચે ચાલી રહેલી સ્પર્ધા વચ્ચે નવી અભિનેત્રી ઇશિતા બાેલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે.તેની પ્રથમ ફિલ્મ જીનિયસ 24મી આેગષ્ટે રજૂ કરવામાં આવનાર છે. તે બાેલિવુડમાં તીવ્ર સ્પર્ધા વચ્ચે ટકી જવા માટે આશાવાદી છે. જીનિયસના ગીતાે પહેલાથી ચાહકોમાં સુપરહિટ સાબિત થઇ રહ્યાા છે. તેને લઇને ચાહકોમાં પણ ઉત્સુકતા છે. ગÆર એક પ્રેમ કથા જેવી સુપરહિટ ફિલ્મ બનાવી ચુકેલા અનિલ શમાૅ હવે વધુ એક શાનદાર ફિલ્મ બનાવી રહ્યાા છે. ફિલ્મનુ શુટિંગ હાલમાં ચાલી રહ્યાુ છે. ફિલ્મ 24મી આેગષ્ટ 2018ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. પ્રાપ્ત હેવાલ મુજબ અનિલ શમાૅ જીનિયસ નામની ફિલ્મ બનાવી ચુક્યા છે. ફિલ્મમાં નવી અભિનેત્રી ઇશિતા ચમકનાર છે. ફિલ્મમાં ઇશિતા અનિલ શમાૅના પુત્ર ઉત્કર્ષ સાથે નજરે પડશે. વર્ષ 2001માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથામાં ઉત્કર્ષ બાળ કલાકાર તરીકે નજરે પડâાે હતાે. જીનિયસ ફિલ્મ વિજ્ઞાન પર આધારિત એક ફિલ્મ રહેશે. ઇશિતા પ્રથમ વખત બાેલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. અનિલ શમાૅ મોટા ભાગે એક્શન ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યાા છે. અનિલ શમાૅ પહેલા ધમેૅન્દ્રને લઇને અને ત્યારબાદ સની દેઆેલની સાથે ફિલ્મો બનાવતા રહ્યાા છે. ફિલ્મમાં મિથુન ચક્રવાતી અને નવાઝુદ્ધીન સિદ્ધીકી પણ નજરે પડનાર છે. જીનિયસ એક સાયન્સ ફિલ્મ છે. જે યુવા પેઢીને ગમી જાય તેવી વકી છે ફિલ્મમાં વિતેલા વષોૅની સ્ટાર આઇશા જુલ્કા પણ કામ કરી રહી છે.

Comments

comments

VOTING POLL