સ્માર્ટફોન OnePlus 6 નો વિડીયો થયો લીક, જાણો તેના ખાસ ફીચર્સ

May 11, 2018 at 7:15 pm


વનપ્લસ 6 સ્માર્ટફોન કંપની માટે અત્યારસુધીનું સૌથી શ્રેષ્ઠ મોબાઈલ સાબિત થયો છે. લોન્ચ જ પહેલા જ ફોનની ઘણી જાણકારી લીક થઇ. વનપ્લસના નવા સેટ માટે સીએડી રેંડસમાં વનપ્લસ ૬નું લુક જોવા મળ્યો છે. જેમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ, ફિંગરપ્રિન્ટ સેન્સર પણ જોવા મળી છે. તો ત્યાં સામે ડિસપ્લે સેલ્ફી કેમેરા આપવમાં આવેલા છે.જ્યાં ડિસપ્લેની વચ્ચે થોડો બદલાવ પણ થશે. વનપ્લસ 6 ૧૬ મે ૨૦૧૮એ લોન્ચ થશે. ત્યારબાદ તેના પછીના દિવસે ૧૭ મેએ મુંબઈ અને બીજિંગમાં લોન્ચ કરવામાં આવશે. પોર્ટલને ૩૬૦ ડીગ્રી વિડીયો શેર કરી આ વાતની જાણકારી આપી છે કે જેમાં ફોનથી જોડાયેલા અમુક ફીચર્સનો ખુલાસો કર્યો છે. ફોનમાં ડાબીબાજુમાં એક એલર્ટ સ્લાઈડર અને લોક બટન આપ્યો છે. જમણી બાજુ વોલ્યુમ કંટ્રોલ માટે બટન આપ્યો છે.

વનપ્લસ 6 કિમંત

વનપ્લસ 6માં 64gb વેરિયેન્ટની કિમંત ૩૬,૯૯૯ રૂપિયા રાખી છે. ત્યાં જ 128gb વેરિયેન્ટની કિમંત ૩૯,૯૯૯ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ આ વાતની જાણકારી પહેલા જ આપી હતી. 256gb વેરિયેન્ટને પણ લોન્ચ કરવામાં આવશે. હાલમાં આ વર્જનની કિમંતને લઈને હજુ સુધી કંપની દ્વારા કોઈ જાણકારી મળી નથી. વનપ્લસની ખાસિયત સ્પેસીફીકેશનમાં વનપ્લસ 6 માં ત્રણ કલરમાં લોન્ચ થશે. જેમાં વાઈટ, બ્લેક અને બ્લુનો સમાવેશ થાય છે. ફોનમાં આઈફોન xની જેમ જેસ્ચર અને નોચ ફીચર્સ પણ હશે. તો વનપ્લસ 6માં સ્નેપડ્રેગન 845soc, 8gb રેમ હશે. વન પ્લસ 6માં 256gb સ્ટોરેજ આપવામાં આવેલી છે. કેમેરાની વાત કરે તો OnePlus 6 માં ડ્યુઅલ કેમેરા હશે. સ્માર્ટના પાવર માટે 3450mahની બેટરી આપવામાં આવેલી છે. આના સિવાય 5t સ્માર્ટફોન ફાસ્ટ ચાર્જિંગનો પણ સમાવેશ થશે.

Comments

comments

VOTING POLL