સ્માર્ટ સિટી પ્રાેજેક્ટનાં રેિન્કંગમાં રાજકોટ દેશમાં 34મા સ્થાને

February 11, 2019 at 11:29 am


સ્માર્ટ સીટી અંતર્ગત કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય દેશભરમાં સ્માર્ટ સિટી કરું છે 2019 ના ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરવામાં આવેલા રેિન્કંગમાં રાજકોટ 1 થી 10 રેિન્કંગ મેળવવામાં નિષ્ફળ રહ્યું છે દેશના ટોપ 100 ટોપ શહેરોમાં સ્થાન મેળવી શક્યો નથી તો ગુજરાતના મહાનગરોમાં ગાંધીનગર પાટનગર ને પછાડીને રાજકોટ ચોથા ક્રમે આવીને એનું પરફોર્મન્સ સારો બતાવી શક્યું છે તે નાેંધવું જ રહ્યું.

દેશના કુલ 100 શહેરો સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ત્રણ શહેરો નો સમાવેશ થયો છે જેમાં અમદાવાદ ચોથા ક્રમે સુરત પાંચમા ક્રમે અને વડોદરા છઠ્ઠા ક્રમે છે તો રાજકોટ 34માં ક્રમે છે, પાટનગર ગાંધીનગર ગાંધીનગર 62 માં ક્રમે ધકેલાયું છે.

સ્માર્ટ સીટી અંતર્ગત આપવામાં આવતા રેિન્કંગના માપદંડોમાં સ્માર્ટ સિટી કામ થયેલા તેમજ થયેલા ટેન્ડર અપાયેલા વર્ક આેર્ડર તેમજ પૂર્ણ થયેલા વિકાસ કાર્યોને યાદીના આધારે ફાળવવામાં આવેલા નાણાનો ઉપયોગ ધ્યાનમાં રાખવામાં આવે છે. સ્માર્ટ સિટી રેિન્કંગમાં મહારાષ્ટ્રના નાગપુર શહેર ને પહેલો ક્રમ મળ્યો છે જેને 360. 21 અંક મળ્યા છે મધ્યપ્રદેશ ભોપાલ બીજા 329.33 ક્રમે છે જ્યારે ઝારખંડ નું પાટનગર 272.02 અંક સાથે ત્રીજા ક્રમે છે., જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું સંસદીય ક્ષેત્ર વારાણસી બારમા ક્રમે રહ્યું છે.

સ્માર્ટ સિટીમાં કોને કેટલા ગુણ મળ્યા

1. અમદાવાદ 	265.35
2. સુરત 	226.37
3. વડોદરા	223. 58
4. રાજકોટ 	85. 72
5. ગાંધીનગર 	32.01

Comments

comments

VOTING POLL