સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક સારવાર તથા રક્તદાન કેમ્પ યોજાશે

January 11, 2019 at 2:40 pm


વી.ટી. કેવડીયા તથા ડી.આર. કિકાણી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા યુવાનોના ાદર્શ એવા સ્વામીજીની જન્મ જયંતિ પ્રસંગે કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક હોસ્પિટલમાં સર. ટી.હોસ્પિટલ સંચાલિત બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દરેક નાગરીકોને જોડાવા કોલેજની યાદીમાં જણાવાયું છે.
કોલેજ સંચાલિત તમામ સારવાર કેન્દ્રાે- યુનિવસિર્ટી હેલ્થ સેન્ટર, આે.પી. ડી.q વભાગ- સર ટી. હોસ્પિટલ, સિદસર ખાતે સવારે 9 તી 12 તથા સાંજના 4થી 6 દરમ્યાન નિષ્ણાંત તબીબો દ્વારા વિવિધ રોગીઆે માટે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતતે તા. 12-1થી તા.17-1 સુધી હોમિયોપેતીક સારવાર વિના મુલ્યે કરવામાં આવશે. આસપાસના રહીશોને આ સારવાર કેન્દ્રાેનો લાભ લેવા માટે સંસ્થા તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે.
આ કેન્દ્રાે પરથી પેટના રોગો, શ્વાસના રોગો, હાડકાના રોગો, ંી રોગો, બાળકોના રોગો, ચામડીના રોગો, સ્વાઇન ãલ્યુ તતા ચિકનગુવિયા વગેરે જેવા હઠીલા રોગોની શહેરના નામાંકિત તબીબો મારફત તપાસ કરી વિનામુલ્યે સારવાર આપવામાં આવશે.

Comments

comments

VOTING POLL