સ્વ.વિશાલ કગથરાની અંતિમ યાત્રામાં કરૂણ દ્રશ્યો

May 20, 2019 at 11:33 am


પડધરી ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાના યુવાન પુત્ર વિશાલનું કોલકાત્તા પાસે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા બાદ રવિવારે રાજકોટમાં નીકળેલી સ્વ.ની સ્મશાન યાત્રામાં કણ દ્રશ્યો સર્જાયા હતા. વિશાલની સ્મશાન યાત્રામાં મુખ્યમંત્રી વિજય પાણી , વિપક્ષી નેતા પરેશ ધાનાણી, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિતના આગેવાનો જોડાયા હતા.

Comments

comments

VOTING POLL