હળદર ખાવાથી ઘટે છે અલ્ઝાઈમર્સનું જોખમ

October 4, 2018 at 1:21 pm


હળદરનો ઉપયોગ રસોડાના મસાલા ઉપરાંત ઔષધિ તરીકે પણ કરાય છે. હળદરમાં કર્ક્યુમિન નામનું ઘટક છે, જેનું રોજ સેવન કરવાથી શરીરને અનેક લાભ મળે છે. હળદર માનવીના મગજમાં યાદશક્તિને નુકસાન પહોંચાડનારા પ્રોટીનના ઉત્પાદનને રોકીને યાદશક્તિ સતેજ કરે છે. ભારતમાં હળદરનો ઉપયોગ વધારે થાય છે તેથી જ આપણે ત્યાં અલ્ઝાઇમર્સના રોગીનું પ્રમાણ ઓછું જોવા મળે છે.

Comments

comments

VOTING POLL