હળવદમાં માટીના રંગબેરંગી ગરબાઆેની ખરીદી કરતા લોકો

October 9, 2018 at 11:45 am


હિન્દુ ધર્મશાસ્ત્રમાં વિવિધ પ્રકારની ઉપાસના માટે ખાસ સમયગાળો નક્કી કરવામાં આવ્યો આસો માસની શરૂઆત એટલે નવરાત્રી પર્વનો મહિનો નવરાત્રીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે હળવદની બજારોમાં માટીના રંગબે રંગી ગરબાઆે તથા ઘોઘાઆે મળી રહ્યા છે ત્યારે લોકો શ્રધ્ધા અને ઉમંગ સાથે માતાજી માટે ગરબાઆે તથા નાની બાળાઆે માટે ગરબાઆે લોકો ખરીદી રહ્યા છે. નાની બાળાઆે તથા નાના દીકરાઆે નવા નવા વિસ્તારોમાં નવરાત્રીના પર્વ નિમિતે ફરશે માટીના ગરબાનો ઝગમગાટ પ્રકાશ ભિક્ત શિક્ત અને આત્મા વિકાસનું બળ પુરૂ પાડે છે માટીના ગરબા લોકો શ્રધ્ધા અને ભિક્ત સાથે ખરીદી કરી રહ્યા છે.

Comments

comments

VOTING POLL