હળવદ–ધ્રાંગધ્રા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સાબરીયા ૧૧૫૦ મતથી આગળ

May 23, 2019 at 11:39 am


Spread the love

હળવદ–ધ્રાંગધ્રા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ૧૧૫૦ મતથી આગળ છે. જયારે કોંગ્રેસના દિનેશભાઈ પટેલ પાછળ ચાલી રહ્યા છે. લોકસભાની ચૂંટણીની મત ગણતરી સાથે આજે હળવદ–ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની પણ મત ગણતરી ચાલી રહી છે. બન્ને ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મત ગણતરી કેન્દ્ર પર આવ્યા છે. બીજા રાઉન્ડના અંતે પરસોતમ સાબરીયા ૧૧૫૦ મતથી આગળ ચાલી રહ્યા છે