હળવદ શહેર કોળી સેનાના પ્રમુખ તરીકે વિજય ચાવડાની વરણી

February 14, 2019 at 11:09 am


હળવદમાં યુવાનોના હૃદયસમ્રાટ અને માર્ગદર્શક એવા યુવા વિજય દિલીપભાઈ ચાવડા ,ગુજરાત કોળી સેના દ્વારા પ્રમુખ તરીકે નિમણૂક કરાતા હળવદ શહેરના યુવાનોમાં આનંદ ની લાગણી જોવા મળી છે. તાજેતરમાં હળવદ ખાતે કોળી સેના ગુજરાત ના હળવદ શહેર પ્રમુખ તરીકે વિજયભાઈ દિલીપભાઈ ચાવડા હળવદ શહેર પ્રમુખ તરીકે નિમણૂક કરાતા શુભેચ્છાઆે નો વરસાદ વરસી રહ્યાે છે હળવદ ઠાકોર સમાજના યુવા અગ્રણી વિજય ચાવડાની હળવદ શહેર પ્રમુખ તરીકે વરણી થતાં આગામી દિવસોમાં હળવદ પંથકમાં ઠાકોર સમાજના યુવાનોને વ્યસન મુિક્ત અને રોજગારી નાપ્રયત્ન કરવામાં આવશે અને સમાજને સંગઠિત કરવામાં આવશે અને સમાજના વિકાસ માટે હકારાત્મક કામ કરવામાં આવશે તેવો અનુરોધ નવનિયુકત પ્રમુખે કર્યો હતો દરેક યુવાનો ને સાથે રાખી કામ કરવાની નેમ ધરાવતા વિજય ચાવડાની પ્રમુખ તરીકે વરણી થતાં હળવદ તથા પંથકમાં થી શુભેચ્છાઆે પાઠવી રહયા છે,

Comments

comments

VOTING POLL