હળવદ સ્મશાનમાં ઉભેલા ભુદેવોના પાળિયાઆેનો અનોખો ઈતિહાસ, પાળિયાઆેનું નગર એટલે હળવદ

January 5, 2019 at 11:24 am


આજે વાત કરવી છે હળવદ જેમનાથી હળવદ પ્રખ્યાત છે તે ભૂદેવોની, હળવદ એટલેના બ્રાûદેવોની નગરી આ નગરીમાં બ્રûભોજનનો ઇતિહાસ છે. બ્રાûણો જમી પણ જાણે અને જમાડી પણ જાણે, શાસત્રોતાર્થ પણ કરી જાણે છે અને ગામને જરુર પડી ત્યારે શસ્ત્રાે પણ ઉપાડી લીધા છે તેની સાબિતી હળવદ સ્મશાનમાં ઉભેલા ભૂદેવોના પાળીયા છે હળવદ એટલે પાળીયાનું નગર પાળીયાઆે લગભગ 4000 ચોરસફૂટ વિસ્તારમાં પથરાયેલા છે.

આ ધરાની લાલ માટી, શું વિષમતા જોઇ જગમાં ગઇ ધરાની આંખ ફાટી, આ ધરા નું નૂર એવું રંક સસલું રાજવીના

અશ્વને દઇ જાય દાટી આ ધરાની લાલ માટી. ન આ પાળીયાઆેની વચ્ચો વચ્ચ માંડલીયા રાવલની સતીમા પાસે સંકલ્પ સિધ્ધ હનુમાન પૂજાય છે. માં ભવાની પૂજાય છે. સ્વર્ગવાસ થયેલા જીવાત્માઆેને અિગ્નસંસ્કાર પણ થાય. સિધ્ધપુરા દવેના સતીમા આઇ શામ બા નું સ્થાનક આવેલું છે જેમાં સંવત્સરી 1911 પોષ સુદ સાતમ તેમની નિવાર્ણ તિથિ લખાયેલ છે. ન આવા અકબંધ ખંભેખંભા મિલાવી શૌર્યગાથા ગાતા સૌ સૌના વિરપુરુષો અને વિરાંગનાઆે આજે પણ પૂરા અને સાચા વિશ્વાસથી પૂજાય છે. અ માટે જ કહેવાય છે……પાળીયા અકબંધ ઉભા, શું મિલાવી સ્કંધ ઉભા, યુધ્ધ ચડતા વીર કેરી, વહાણ સમ સીધી સપાટી.

Comments

comments

VOTING POLL