હવેથી બાળકોને સમયસર ઉઠવાડવાનું કામ કરશે આ સ્નુઝ પ્રુફ આલાર્મ

May 4, 2018 at 12:55 pm


સવારે સ્કૂલના સમય પર ઘણા બાળકો તેના ટાઈમ પર નથી ઉઠી શકતા. જેનાથી સમયસર બાળકોને સ્કૂલે પહોંચડવામાં ઘણી મુશ્કેલી ઉભી થતી હોય છે.આ ક્લોક મજબુર કરી દેશે બાળકોને સમયસર ઉઠાડવા માટે ઘણી ઉપયોગી રહેશે આ જર્મનીના ગેજેટ નિર્માતા કંપની Valentin Nicula દ્વારા તૈયાર કરવામાં આવી છે કંપનીએ કહ્યું છે કે આ

આ આઈડિયા પર આધારિત રહેશે આ ક્લોક

Snoozle નામની કંપની આ ક્લોકને બે કમ્પોનેટ્સથી બનવામાં આવ્યો છે આમ સ્નુઝ આલાર્મ ક્લોક સ્નુઝલ બેસનો સમાવેશ થાય છે સવાર થતા જ આલાર્મ વાગશે તો તમારે આ અલાર્મ બંધ કરવા માટે બાળકોને તેના બેડ પરથી ઉભા થઈને દૂર પડેલા આલાર્મને સ્નુઝલ બેસ પર તેને બંધ કરવો પડશે ત્યાં સુધી બાળકોની ઉંઘ ઉડી ગઈ હશે

ઘડિયાળમાં લાગેલ LED ડિસ્પ્લે

કંપનીએ કહ્યું છે કે આમ LED ડિસ્પ્લે પણ લાગેલી છે જે રાતના સમયે અથવા તો નાઇટ લાઈટમાં સમય જોવામાં મદદ કરી શકે છે આશા છે કે આ 30 ડોલર (લગભગ 1999) રૂપિયામાં જૂન 2018થી આનો વેચાણ પહેલા અમેરિકા માં ઉપલબ્ધ કરવામાં આવશે

Comments

comments

VOTING POLL