હાઉસફુલ-4 ફિલ્મ દિવાળી 2019 ઉપર રજૂ થઇ જશે

August 31, 2018 at 7:02 pm


નિમાૅતા સાજિદ નડિયાદવાળાની પાેતાની કોમેડી ફિલ્મ સિરિઝ હાઉસફુલની આગામી કડી હવે વર્ષ 2019માં દિવાળી પર રજૂ કરવાનાે નિર્ણય કરવામાં આવ્યો છે. હાઉસફુલ-4 ફિલ્મ દિવાળી 2019 પર રજૂ કરવાનાે નિર્ણય કરવામાં આવતા આને લઇને ચાલી રહેલી ચર્ચાનાે અંત આવી ગયો છે. ફિલ્મના કલાકારોને પહેલાની સિરિઝમાંથી જ રિપિટ કરવામાં આવી રહ્યાા છે. અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ કામ કરી રહ્યાા છે. જ્યારે બાેબી દેઆેલ પ્રથમ વખત આ ફિલ્મમાં કામ કરી રહ્યાાે છે. તમામ અભિનેત્રીની પસંદગી કરી લેવામાં આવી છે. જેમાં કૃતિ સનુન, કૃતિ ખરબંદા અને પુજા હેગડેનાે સમાવેશ થાય છે. તમામ ત્રણેય નવી અભિનેત્રી કામ કરી રહી છે. નિદેૅશક સાજિદ ખાન ફરી એકવાર આ ફિલ્મ સાથે જોડાઇ ગયા છે. તેઆે નિદેૅશન કરવા માટે રાજી થઇ ગયા છે. અત્રે નાેંધનીય છે કે હાઉસફુલ-3 ફિલ્મ વેળા તેઆે અલગ થઇ ગયા હતા. હાઉસફુલ-2 અને હાઉસફુલનુ નિદેૅશન સાજિદે જ કર્યુ હતુ. હાઉસફુલ સિરિઝની પ્રથમ ફિલ્મથી અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ જોડાયેલા રહ્યાા છે. બીજા ભાગમાં જહોન અબ્રાહમ નજરે પડâાે હતાે. જ્યારે ત્રીજા ભાગમાં અભિષેક બચ્ચન નજરે પડâાે હતાે. વર્ષ 2019ની ઇદ પર પર સલમાનન ખાનની ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. આ પ્રસંગે તેની ફિલ્મ ભારત રજૂ કરવામાં આવનાર છે. જેની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી ચુકી છે. આ ફિલ્મમાં પણ તેની સાથે કેટરીના કેફ નજરે પડી શકે છે. અંતિમ કલાકારોની પસંદગી કરવામાં આવી ચુકી છે. હાઉસફુલ-4નુ શુટિંગ ચાલુ છે.

Comments

comments

VOTING POLL