હાદિર્કના સમર્થનમાં કાેંગ્રેસના 24 કલાકના ધરણાં સંપન્ન

September 8, 2018 at 3:27 pm


હાદિર્ક પટેલના સમર્થનમાં કાેંગ્રેસ દ્વારા ગઈકાલ સવાર 11 વાગ્યાથી જિલ્લા પંચાયત ચોકમાં 24 કલાકના ઘરણાં શરૂ કરાયા હતાં. આજે સવારે 11 વાગ્યે ઘરણાં સંપન્ન થયા છે અને ઉપવાસીઆેને મહેશ રાજપૂત, હિતેષ વોરા, નરેશ સાગઠીયા, રાજેશ આમરણીયા, યુનુસ જુણેજા, ભાર્ગવ પઢિયાર, ચંદુભાઈ શિંગાળા, મેઘજીભાઈ સાકરીયા, વિશાલ દાેંગા, દિલીપ સોજીત્રાને પારણાં કરાવાયા હતાં. આ સમયે અશોક ડાંગર, વશરામ સાગઠીયા, મનસુખ કાલરીયા, ધનશ્યામસિંહ જાડેજા, નિલેશ મારૂ, ઠાકરશી ગજેરા, રવજીભાઈ ખીમસુરીયા, દિલીપ આસવાણી, કનકસિંહ જાડેજા, મનિષાબેન વાળા, ડો.રાજેશ ત્રિવેદી, કમલેશ કોઠીવાલ, સુરેશ બથવાર, ગોવિંદ સભાયા, હિરલ રાઠોડ, પ્રફૂલાબેન ચૌહાણ સહિતનાઆે ઉપસ્થિત રહ્યા હતાં.

Comments

comments