હાર્દિક પંડ્યા: 2011માં વર્લ્ડ કપનો ચિયર-બોય, 2019માં વિશ્ર્વકપનો મહત્ત્વનો ખેલાડી

May 25, 2019 at 10:49 am


30મી મેએ શરૂ થઈ રહેલા વન-ડેના વર્લ્ડ કપમાં રમવા ઇંગ્લેન્ડ ગયેલા ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ગઈ કાલે બે તસવીરો ટ્વિટર પર અપલોડ કરી હતી જેમાં બાજુમાં ઉપરની તસવીર 2011ની સાલની છે જ્યારે તે મિત્રો સાથે વર્લ્ડ કપમાં રમી રહેલી ભારતીય ટીમને ચિયર-અપ કરતો બતાવાયો હતો (સર્કલમાં). ભારતે એ વિશ્ર્વકપ જીતી લીધો હતો. બાજુની તસવીર તેણે ધોની, શિખર અને બુમરાહ સાથે લીધેલી સેલ્ફીની છે. હાર્દિક અત્યારે ટીમ ઇન્ડિયાનો એકમાત્ર અને અત્યંત મહત્ત્વનો ઑલરાઉન્ડર છે

Comments

comments

VOTING POLL