હાલારમાં તાવ અને વાયરલ ઇન્ફેકશનના કેસો વધ્યાંઃ રોગચાળો વધતા દર્દીઓ પરેશાન

February 14, 2018 at 12:51 pm


જામનગર સહિત સમગ્ર હાલારામાં છેલ્લા 3-3 દિવસથી બફ}લો પવન ફºંકાઇ રહ્યાે છે. મિશ્ર ઋતુને કારણે રોગચાળો વધી રહ્યાે છે ત્યારે જી.જી. હોસ્પિટલમાં ગઇકાલે 105 અને ખાનગી હોસ્પિટલમાં 140 જેટલા કેસો તાવ, શરદી, ઉધરસના નાેંધાયા હતાં. જામનગર શહેરમાં કેટલાક વિસ્તારોમાં પીવાના પાણી સાથે ગટરની લાઇન ભળી જતાં લોકોના ઘેર નળમાં ગંદુ પાણી આવે છે જેને કારણે પાણીજન્ય રોગચાળો શરૂ થઇ ગયો છે. અને લોકોને પેટના દુઃખાવાના કેસો વધી ગયા છે, શહેરમાં ઠંડી-ગરમીની સીઝન શરૂ થઇ ચુકી છે અને અવાર નવાર 20 થી 30 કીમીની ઝડપે ઠંડો બફ}લો પવન ફºકાઈ રહ્યાે છે જેને કારણે ફરીથી ઠંડીમાં વધારો થયો છે, ગામડાઆેમાં પણ ઠંડીના કારણે વહેલી બજારો બંધ થઇ જાય છે, જો કે મહાશિવરાત્રી ગયા પછી પણ હજૂ ઠંડીનો ચમકારો આેછો થયો નથી.

Comments

comments

VOTING POLL