હિંસાના તાંડવ અને મોતની રમતાેને બંધ કરવામાં આવે

September 10, 2018 at 7:31 pm


પેટ્રાેલ અને ડીઝલની વધતી જતી કિંમતાે ઉપર કાેંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ દ્વારા ભારત બંધની હાકલ કરવામાં આવી છે ત્યારે ભાજપે આને નિ»ફળ તરીકે ગણાવીને તેની ટિકા કરી છે. ભાજપે કહ્યું છે કે, બંધ દરમિયાન હિંસા કાેંગ્રેસ અને વિરોધ પક્ષોની નિ»ફળતાને સાબિત કરે છે. ભાજપે હિંસા ઉપર પ્રશ્નો ઉઠાવતા કહ્યું હતું કે, દેશની રાજનીતિ હિંસા ઉપર કરવાના પ્રયાસ થઇ રહ્યાા છે. તેલની કિંમતાેમાં થઇ રહેલા વધારાના મુદ્દે તેમણે કહ્યું હતું કે, આમા સરકારનાે કોઇપણ હાથ નથી. ભાજપે કાેંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, રાહુલના નિવેદનથી દેશને ચિંતા થાય છે. બીજી બાજુ પેટ્રાેલિયમ મંત્રી ધમેૅન્દ્ર પ્રધાને પેટ્રાેલની વધતી જતી કિંમતાેના મુદ્દે ભાજપ પ્રમુખ અમિત શાહ સાથે વાતચીત કરી હતી. હિંસાના તાંડવ અને મોતના ખેલને બંધ કરવામાં આવે તે જરૂરી છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, વિપક્ષી દળો તીવ્ર પ્રહારો કરી રહ્યાા છે. બંધ દરમિયાન બિહારના જેહાનાબાદમાં કાેંગ્રેસ અને વિપક્ષી દળો એમ્બ્યુલન્સને પણ જવા દીધી નથી જેના લીધે બાળકીનું મોત થયું છે. આ મોત માટે કોણ જવાબદાર છે. રાહુલ ગાંધી અને કાેંગ્રેસને આ અંગે જવાબાે આપવા જોઇએ. હિંસાના તાંડવ અને મોતની રમત બંધ થવી જોઇએ. કાેંગ્રેસ અને વિરોધ પક્ષો જાણી જોઇને દહેશતની સ્થિતિ સજીૅ રહ્યાા છે. રવિશંકર પ્રસાદે પૂર્વ વડાપ્રધાન મનમોહનિંસહને જીએસટી અને નાેટબંધી પર પડકાર ફેંક્યો હતાે. તેઆે એક કાર્યકર તરીકે છે. તેઆે જીએસટી અને નાેટબંધી ઉપર વિપક્ષને પડકાર ફેંકે છે. રવિશંકર પ્રસાદે પેટ્રાેલિયમ પેદાશોમાં વધતા જતા ભાવના કારણો પણ આÃયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ સરકારે દેશમાં માેંઘવારીને ઘટાડવા માટેના તમામ પ્રયાસાે જારી રાખ્યા છે. સફળતા પણ મળી છે. 2009 અને 2014 વચ્ચેના ગાળામાં ફુગાવો 10.4 ટકા હતાે જે હાલમાં 4.07 ટકા છે. સરકારે ઇન્કમટેક્સ અને જીએસટીમાં મોટી રાહતાે આપી છે. આના કારણે દેશહિતમાં ઘણા કામ થયા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, સરકારે જુદી જુદી યોજનાઆેમાં સામાન્ય જનતાના હિત માટે ટેક્સ મારફતે આવક મેળવી રહી છે. રાઇટ ટુ ફુડ અને સસ્તા દરે ખાદ્યાન્ન ચીજવસ્તુઆે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સÃલાયમાં આશરે એક લાખ 62 હજાર કરોડનાે ખર્ચ થાય છે. મનરેગા મજબૂરી ઉપર 7000 કરોડનાે ખર્ચ થાય છે. નેશનલ હાઈવે પ્રાેગ્રામ પર લાખો કરોડ ખર્ચ થાય છે. એક કરોડ ગ્રામિણોને આવાસ આપવામાં આવ્યા છે. 18000 ગામોમાં વિજળી પહાેંચાડવામાં આવી છે. આયુ»યમાન ભારત યોજના હેઠળ 10 કરોડ પરિવારને વાર્ષિક ઇન્સ્યોરન્સ છત્ર આપવામાં આવનાર છે. પાંચ લાખનાે છત્ર આપવામાં આવનાર છે. રવિશંકર પ્રસાદે વિપક્ષી ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા.

Comments

comments

VOTING POLL