હિચકી હિટ

March 29, 2018 at 5:55 pm


ચાર વર્ષ બાદ ફિલ્મોની દુનિયામાં કમબેક કરનારી અભિનેત્રી રાની મુખર્જીએ તેની મહિલા કેિન્દ્રત હિચકીના માધ્યમથી સારો બિઝનેસ કરી લીધો છે. 961 સિનેમાઘરોમાં રિલીઝ થયેલી હિચકીએ અત્યાર સુધી 20.10 કરોડ રુપિયાનો વકરો કરી લીધો છે. એિક્ટંગ અને જબરદસ્તસ્ક્રિપ્ટને કારણે વાહવાહી લૂટી રહેલી આ ફિલ્મ રુપિયા 20 કરોડના બજેટમાં બની છે.
સામાજિક વિષય પર બનેલી આ ફિલ્મ હજુ કેટલી લાંબી સફર કરશે એ તો જોવું રહ્યું. અત્યારે તો રાની મુખર્જી તેની ફિલ્મની સફળતાનો આનંદ લઇ રહી છે.

Comments

comments

VOTING POLL