હોસ્પિટલ ચોક બ્રિજની ડિઝાઈન બદલાવો

November 8, 2019 at 4:53 pm


રાજકોટ મહાપાલિકા દ્વારા રૂા.81 કરોડના ખર્ચે સિવિલ હોસ્પિટલ ચોકમાં નિમાર્ણ કરવામાં આવનાર આેવર બ્રીજ પ્રાેજેકટની ડિઝાઈન બદલવાની માગ સાથે આજે બપોરે સેન્ટ્રલ ઝોન કચેરીમાં ટોળુ ધસી આવ્યું હતું. જો ડિઝાઈન બદલવામાં નહી આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ડેપ્યુટી કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં પાઠવવામાં આવી હતી. બ્રીજની વર્તમાન ડિઝાઈનથી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા દબાઈ જતી હોય વિરોધ વ્યકત કરાયો હતો.

Comments

comments